ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન શ્રદ્ધા-ભક્તિના સમન્વય સાથે અદભુત કલાકૃતિ

562

ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં ચાલીસ વર્ષથી શ્રદ્ધા ભક્તિના સમન્વય સાથે વિવિધ કલાકૃતિના હિંડોળામાં ભગવાનને ઝુલાવાય છે. મંદિરનાં સંતો અને હરિભક્તો દ્વારા કોઈ પણ કારીગરની મદદ વિના હિંડોળા તૈયાર કરવામાં આવે છે.

હિંડોળાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. વિવિધ કલાકૃતિનાં હિંડોળામાં બિરાજમાન પ્રભુના અદભૂત દર્શન થઇ રહ્યાં છે. હિંડોળા દર્શનનો સમય રોજ સાંજે ૫ થી ૮.૧૫સુધી રાખવામાં આવેલ છે.

Previous article૧૬૧ દેશ સાથે સંકળાયેલી ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં નોનવેજ પર પ્રતિબંધ છે
Next articleઅમદાવાદમાં અનરાધાર વરસાદથી માર્ગોમાં પાણી ભરાયા ઠેર ઠેર ટ્રાફિક જામ