ખાંભાના જૈન દેરાસરમાં વડાપ્રધાન જન્મદિન નિમિત્તે કરાયેલુ વૃક્ષારોપણ

1228
guj1992017-5.jpg

૬૮માં વન મહોત્સવ વર્ષમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૮માં જન્મદિનની ખાંભા તા. જૈન દેરાસરમાં વૃક્ષારોપણ કરી જન્મદિવસની કાયમી સ્મૃતી સ્વરૂપે લાયનન્ નેચર ફાઉન્ડેશન તેમજ જૈન દેરાસર કમિટિ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આ અવસરે ખાંભા તા.ે સરપંચ અમરીશ જોષી જી.પં. સભ્ય નીરૂભા રાઠોડ ભીખુભાઈ બરવાળા ભાજપના યુવા પાંખના પ્રમુખ આનંદ ભટ્ટ, મહામંત્રી અરવિંદ ચાવડા, પ્રમુખ પીન્ટુ ગોેસાઈ જૈન સમાજના ધનસુખભાઈ ધંધુકીયા, મનુભાઈ ધંધુકીયા, યોગેશ લાખાણી, પ્રકાશ લાખાણી, પ્રફુલ માઢલીયા- લાલાભાઈ બંદા સંજય બારૈયા,પરસોત્તમ આંબલીયા સહિત ગ્રામજનો છે. હાજરી આપેલ.
શિવાજી ચોક, ખાંભા ખાતે આવેલા જૈન દેરાસરમાં કરવામાં આવેલ વૃક્ષારોપણના ટી.ગાર્ડ તથા શેખ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વિનામુલ્યે પુરા પાડવામાં આવેલ આ અવસરે ચા-નાસ્તો જીગાભાઈ બંદ તરફથી પુરો પાડવામાં આવેલ.