ગુજરાત સચિવાલયના નવ નિયુક્ત મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ

6058

ગુજરાત સચિવાલયના નવ નિયુક્ત  મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ સાથે શુભેચ્છા મુલાકાત કરતાં  બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સંચાલિકા રાજયોગિની કૈલાશ દીદી, બ્રહ્માકુમારી ચિલોડા સેવાકેંદ્ર સંચાલિકા બ્ર.કુ.તારાબેન તથા બ્રહ્માકુમારી ઉર્જાનગર સેવાકેંદ્ર સંચાલિકા બ્ર.કુ.રંજનબેન. પુષ્પગુચ્છથી સ્વાગત આભિવાદન બાદ પરમાત્મ આશીર્વાદ યુક્ત ભેટ સૌગાત આપી પ્રભુ પ્રસાદથી મુખ મીઠુ કરાવેલ.