શિશુવિહારમાં વેક્સિન કેમ્પ યોજાયો

970

ભાવનગર શિશુવિહારની સેવા ભૂમિ ઉપર ગઇકાલે ત્રીજો વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો. ડોક્ટર ક્રિષ્નાબેન જસાણીની રાહબરીમાં સુમીટોમો ઇન્ડિયા લિમિટેડના સૌજન્યથી યોજાયેલ ૧૮ વર્ષથી મોટા તમામ નાગરિકો માટેના શિબિરમાં ૧૫૦ લોકોએનો પ્રથમ ડોઝ લીધો હતો.શારદાબેન ધીરજલાલ દેસાઈ ભવનમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન ચેતનભાઈ પરમાર તથા શિશુવિહાર સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું.તેમજ બિનઅધિકૃત રીતે સોનોગ્રાફી કરતા ઇસ્મો, સંસ્થાઓ કે ક્લિનીકોની જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (ધી પીસીશ્પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્યશાખા, સી-૧ વિંગ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદને જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.