ગણેશમહોત્સવમાં રામદરબાર

872

શહેરના ગાયત્રીનગર સત્યનારાયણ સોસાયટી બ્લોક નં.૪માં પામીનીબેન દૃશકભાઈ બુથના ઘેર સતત પાંચમાં વર્ષ પક્ષ ધામધુમથી ગણેશઉત્સવ મનાવાઈ રહ્યો છે. રાત્રે રામદરબાર યોજાયો હતો. ગણેશહવન, સત્યનારાયણ ભાગવતની કથા, રામ દરબાર, મહાપ્રસાદ અને ગણેશવિસર્જનના કાર્યક્રમો ઉમંગભેર ઉજવાયો છે.