ડભોડાના એનએસએસ કેમ્પમાં શાળા-કોલેજના ૧૫૦ છાત્ર જોડાયા

643

શેઠ સી.એલ.હાઇસ્કુલ, રખિયાલના એનએસએસ વિભાગ દ્વારા ત્રિ-દિવસીય એનએસએસ કેમ્પનું આયોજન તાજેતરમાં ડભોડા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના ૧૦૦ તેમજ કોમર્સ કોલેજના ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લઇને પાણી બચાવો, વૃક્ષ વાવા અને બચાવો, ગ્રામ સ્વરાજ, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત, કંથારપુર વડની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય રાવ, પી.એમ.ત્રિવેદી, જે.પી. બન્જારા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગાંધીનગરનો સીરીયલ કિલર ચા ની કીટલી પર દેખાયો
Next articleઉઘોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમને ઇશ્વરભાઇ પરમારના હસ્તે ખુલ્લો મુકાયો