મહેસાણામાંથી ૧૧, ઊંઝામાંથી ૧૭ અને વડોસણમાંથી ૮ જુગારી પોલીસે પકડ્‌યા

430

મહેસાણા શહેરમાંથી ૧૧, ઊંઝામાંથી ૧૭ અને વડોસણ રોડ પર ઝાડીઓ વચ્ચેથી જુગાર રમતા ૮ જુગારીઓ મળી કુલ ૩૭ જુગારીઓ ઝડપાયા હતા. જ્યારે ઊંઝા, શહેર બી ડિવિજન, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમા વિવિધ ૪ ફરિયાદ નોંધાઇ હતી.

ઊંઝામાં જયવિજય રોડ પર આવેલ શાળા નજીક પોલીસે રેડ કરી રોકડ રૂ ૨૫૨૫૦ સાથે રાકેશજી પ્રહલાદજી ઠાકોર રહે.કહોડા.મોટો ઠાકોર વાસ, નિલેશજી પોપટજી ઠાકોર રહે.સિંહી.ઠાકોરવાસ,કાશીરામ વખતરામ જોષી રહે અબિકાનગર, ઐઠોર. મુળ રહે. તિર્થગામ તા. વાવ, આનંદ કાંતીલાલ લીબાચીંયા રહે. પંચવટી ૨ ઊંઝા,નીમ ગોવિંદભાઇ પટેલ રહે. સ્વામીનારાયણ સ્કુલ પાસે. કલ્યાપરૂ તા ઊંઝા, પાધ્યા પાર્થ આશીષકુમાર રહે. સજ્જનનગર. ઊંઝા, ગોવિંદ માધવલાલ નાયક રહે. સર્વોદય કોલોની.વેપાર ભવન, કરચંદજી તખાજી ઠાકોર રહે. નવો માઢી. બ્રાહ્મણશેરી. ઊંઝા, રમેશભાઇ શમજીભાઇ ઠાકોર રહે. ઘરવડી તા. રાધનપુર, ભાર્ગવ હેમેન્દ્રભાઇ પટેલ રહે. સારથી ગ્રીનસીટી સોસાયટી, ઊંઝા, વિશ્વાસ તુલસીભાઇ પંચાલ રહે. સાઇ વિહાર સોસાયટી. કામલીરોડની ધરપકડ કરી હતી.

વેચાણવેરા કચેરીની પાછળ આવેલ દુકાનના ધાબા પરથી રોકડ રૂ ૧૧૦૫૦ સાથે બળવંત પોપટજી ઠાકોર રહે. તરભ, રમેશ ચતુરજી ઠાકોર રહે. તરભ, ઘુપત પુનમભાઇ પરમાર રહે. બ્રાહ્મણવાડા,વિનોદ જયંતીભાઇ ઠાકોર રહે. જેતલવાસણા, હિંમાશુ બાબુલાલ પટેલ રહે. વાત્સલ્ય બંગ્લોઝ. ઊંઝા, યુનુશ નબીભાઇ મનસુરી (રહે. મામલતદાર કચેરી પાસે. ઊંઝા)ને ઝડપી લીધા હતા.

રાધનપુર રોડ પર આવેલ સાઇક્રિષ્ણા હોસ્પિટલની પાછળ સોસાયટીમાં રમાતા જુગારધામ પરથી રોકડ રૂ ૧૧૨૩૦ સાથે સંજય રમસંગજી ઠાકોર રહે. આકાશગંગા સોસાયટી રાધનપુરોડ, વિમલ નરોતમભાઇ પ્રજાપતિ રહે. આરૂશ સોસાયટી. રેલવેનગરની બાજુમા મુળ રહે. છઠીયારડા, મહેશભાઇ કનુભાઇ વાલ્મીકી રહે. રાજધાની રોડ, વીષ્ણુજી જયતીજી ઠાકોર, પ્રકાશ છત્રસિંહ ઠાકોર રહે. ભાન્ડુ, સુરેશ નટવરભાઇ રાવળ રહે. રાજધાની ટાઉનશીપ. ચોકીની ઓરડીમા, રમણ કાશીરામ પટેલ રહે. તિરૂપતિ શુકન બંગ્લોઝ, તુષાર અમરતભાઇ પટેલ રહે. નિલમપાર્ક સોસાયટી. રાધનપુર રોડની ધરપકડ કરી હતી.

દુકાનની આડમા જુગાર રમતા મેહુલ ગોપાલભાઇ દરજી રહે. સુર્યનગર સોસાયટી, સંજય રમેશભાઇ દરજી રહે. કાચો માઢ. કસ્બા, જીગ્નેશ પ્રહલાદભાઇ પ્રજાપતિ રહે. જીવનજ્યોત સોસાયટી અર્બન બેંક રોડ. મહેસાણાની ધરપકડ કરી હતી.

વડોસણના ગણેશડેરીના આંટામા પોલીસે રેડ કરી રોકડ રૂ ૨૨૨૫૦ સાથે સુનિલ કાળાજી ઠાકોર રહે. વડોસણ, દિલીપ કિરીટભાઇ નાયક રહે. દઢિયાળ, બ્રિેજેશ ચંદુભાઇ પટેલ રહે. બલોલ, મહેન્દ્ર હરગોવનભાઇ પ્રજાપતિ રહે. શિવકૃપા સોસાયટી. મોઢેરા રોડ, સોમીલ ગોંવિદભાઇ ઠાકોર રહે. આંબાવાડી, પ્રવિણ ગોવિંદ ભાઇ પટેલ રહે. માંકણજ, રાકેશ રમેશભાઇ પ્રજાપતિ રહે. મગુના, મુકેશ હરગોવનભાઇ પ્રજાપતિ રહે. શીવકૃપા સોસાયટી. મોઢેરા રોડ, વિષ્ણુભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. તિરૂપતી ટાઉનશીપ નાગલપુરને ઝડપ્યા હતા.

Previous articleખાખી વર્દીનો પાવરઃ એસઆરપી જવાને ઑટો રિક્ષા ચાલકને માર માર્યો
Next articleમેઘાણીનગર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દારૂના આરોપી પાસેથી ૬૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો