ભાવનગરનું ગૌરવ

9

ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાને મુંબઈ ખાતે આજકા કર્મવીર એવોર્ડ અપાયો … મુંબઈ ખાતે તારીખ ૧૭ ના રોજ ધ કલબ ખન્ના હોટેલ ખાતે કેન્દ્રીય મિનિસ્ટર યશોમતી ઠાકુરના અધ્યક્ષ સ્થાને આજકા કર્મવીર એવોર્ડ ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજયસિંહ જાડેજા ને આપવામાં આવ્યોહતો . ભારતભરના ૩૫ વ્યક્તિઓને અલગ અલગ ક્ષેત્રમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા ત્યારે ભાવગરના અજય જાડેજાને ટ્રાફિકમાં ૩ વર્ષથી કામ કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સતત ૧૩ વર્ષથી કામ કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.