બાગ્લાદેશની ઘટના સંદર્ભે ઈસ્કોન દ્વારા રેલી

6

તાજેતરમાં બાગ્લદેશમા હિંદુ મંદિરોમાં તોડફોડ સાથે અનેક પૂજારીઓ નિર્દોષ હિંદુ ઓની હત્યા ના વિશ્ર્‌વભરમા ઘેરા પડઘા પડ્યાં છે ત્યારે આ બનાવના વિરોધ માં અને હિંદુ ધર્મ-સંસ્કૃતિ ના રક્ષણ માટે પગલાં લેવા ની માગ સાથે ભાવનગર ઈસ્કોન સંપ્રદાય દ્વારા ભીડભંજન ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું આ રેલીમાં ઈસ્કોન સંપ્રદાયના અનુયાયીઓ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુસંતો મોટી સંખ્યામાં જોડાયા હતા.