ભાવનગર બોરતળાવ વિસ્તારમાં રહેતી ક્યુટગર્લ સાનવીનો આજે જન્મદિવસ

11

ભાવનગર બોરતળાવ વિસ્તારમાં રહેતી ક્યુટ ગર્લ સાનવીનો આજે જન્મદિવસ છે, સાનવી પોતાનો જન્મદિવસ તેમના પિતા- પ્રશાંતભાઈ માતા -રાજલબેન તથા દાદા- બાબુલાલ તથા દાદી- પ્રવિણાબેન તથા બેન- દેવર્ષિ સાથે ઉજવણી કરશે. સાનવી સાથો સાથ તેમના પિતા પ્રશાંતભાઈ તથા તેમના માતા રાજલ બેનનો પણ આજે જન્મદિવસ છે આમ, પ્રશાંતભાઈ મજીઠીયા પણ માતા-પિતાના આશીર્વાદ લઇ પરિવારજનો ઉજવણી કરશે. ક્યુટ ગર્લ્સ સાનવીને જન્મદિવસ પાઠવવા ડાયલ કરો..૮૪૮૮૮ ૮૫૯૯૫