આજે ભેંસાણના ભાયાણી પાયલનો જન્મ દિવસ

102

ભેંસાણના વતની ગોપાલભાઈ ગોરધનભાઈ અને ભાવનાબેન નના પુત્રી ભાયાણી પાયલનો આજે જન્મ દિવસ છે.આ તકે ભાઈ કિશન,દાદા ગોરધનભાઇ, દાદી શારદાબેન,મામા તથા કુટુબમા સભ્ય ઉપરાંત સરકારી ભેસાણ કોલેજના અઘ્યાપકો, સમગ્ર ભેંસાણમાંથી જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવી છે. પાયલ હાલ એફ વાય બી.એ માં સરકારી વિનયન કોલેજ ભેંસાણ માં અભ્યાસ કરે છે. તેઓ કલા ક્ષેત્રે પેઇન્ટિંગ નો શોખ ઘરાવે છે. એક નાના ફેમેલિ માંથી પાયલ એ ભવીષ્યમાં પોતાનું બ્યુટીપાલર ખોલવામાં એક લક્ષ્ય છે. જે મહિલાની હુન્નર કૌશલ્ય ક્ષેત્રે સશકતીકરણ કરી આગળ વઘવા તરફ ઉતમ ઉદાહરણ ભેસાણ માટે પરુપાડે છે.