સુરતના વિરલ વરીયાનો પુત્ર સંયમનો આજે જન્મદિવસ

82

સુરત, કતારગામ ખાતે રહેતા ફેસબુક પેજ પ્રેરણા બળ ના સંચાલક શ્ પ્રેરણા બળ ઈમીટેશન તેમજ કટલેરીના વિરલ વરીયા અને પાયલ વરીયાના પુત્ર સંયમ આજે બે વર્ષ પુરા કરી ત્રીજા વષઁ મા પ્રવેશ કરેછે એ બદલ એમના જન્મ દિવસની શુભેચ્છા લોક સંસાર ન્યુઝ પેપરના માધ્યમથી શુભેચ્છા પાઠવે છે. દાદા : જેન્તીભાઈ ભગવાનભાઈ વરીયા, દાદી : ભાવનાબેન જેન્તીભાઈ વરીયા, બહેન : સૃષ્ટિ વિરલભાઈ વરીયા, કાકા : યોગેશભાઈ, કાકી : દક્ષાબેન, નાના : ગીરધરભાઈ કાતરીયા, નાની : મંજુબેન કાતરીયા, મામા : ભદરેશભાઈ કાતરીયા, મામી : ઈલુબેન ભદરેશભાઈ કાતરીયા, મામા : રોમીનભાઈ કાતરીયા. સંયમ તેનો જન્મદિવસ આજે સૌ પરિવારના આર્શીવાદ સાથે ધામેધુમે ઉજવશે.