ચિત્રકાર રસિક વાઘેલાનું કરાયું અભિવાદન

184

ભાવનગર તાલુકાની ફરીયાદકા પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષક રસિકભાઇ એમ . વાઘેલાનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો . ભાવનગર માં ય્ઈમ્ ના અખિલ ગુજરાત કામદાર સંઘ દ્વારા રક્તદાન કેમ્પમાં,શિક્ષક. રક્તદાતા અને ચિત્રકારે ગ્રામ્ય કક્ષાએથી લઇને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાવેણાનું નામ રોશન કરનાર રસિકભાઇ વાઘેલાનું બહુમાન કરવામાં આવ્યુ હતુ .