પ્રમુખ-ભાવનગર મ્યુનિસિપલ નોકરિયાત સભા (યુનિયન) પથુભા એન રાણાનો આજે જન્મદિવસ

72

પૂર્વ ડિરેક્ટર -ભાવનગર મ્યુનિસિપલ નોકરિયાત સહકારી મંડળી. પી આર. કાર્યકર -બી. એ. પી એસ સ્વામિનારાયણ મંદિર અક્ષર વાડી, ભાવનગર. ઉપપ્રમુખ -શ્રી રાજપૂત પાઇફંડ સોસાયટી મનહર કુંવરબા રાજપૂત વિદ્યાલય નવાપરા ભાવનગર.કારોબારી સભ્ય -કિસાન મોરચોઃ, ભા જ પ ભાવનગર શહેર..જેઓ નો આજે જન્મ દિવસ છે જેઓએ આજે ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ માં વર્ષ માં પ્રવેશ કરે છે. જેઓ પોતાનો જન્મ દિવસ સાદાઈ થી કુટુંબ, સગાસંબંધી અને મિત્રો સાથે ઉજવશે.જેઓને શુભેચ્છા પાઠવવા માટે મોં નં.૯૮૭૯૩૦૮૩૮૩

Previous articleપહેલી એપ્રીલ કવિ લેખક ડો. નિરંજન આચાર્યનો આજે જન્મ દિવસ
Next articleમોંઘવારી પ્રશ્ને સિહોર કોંગ્રેસ આકરા પાણીએ, સરકાર વિરૂધ્ધ કર્યા દેખાવો