ક્ષત્રિય સમાજના યુવા આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ

45

ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના યુવા આગેવાન અને જાણીતા ફોટોગ્રાફર , તેમજ પત્રકારત્વ ક્ષેત્રમાં સંકળાયેલા ભૂપેન્દ્રસિંહજી એન ગોહિલ ( કુકડ ) નો આજે જન્મ દિવસ છે . આજે જન્મ દિવસ નિમિતે ગોહિલ પરિવાર અન્ય સ્નેહી મિત્રો , પરિવારજનો , ની શુભેચ્છાઓ સાથે ૩૮ માં વર્ષ મા પ્રવેશ કરશે .. સમગ્ર ગુજરાતની અનેક નાની – મોટી સંસ્થા ઓ સાથે સંકળાયેલા ખુબજ જ સેવાભાવી , અને લાગણીસભર યુવાન બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે . જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવવા ડાયલ કરો .. મો . ૯૯૦૯૧૩૩૩૫૦

Previous articleરોહિત શર્મા પછી શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર હતો
Next articleઅમારા સહકારી પ્રવૃત્તિના (નિષ્ફળ) પ્રયોગો