ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્રવારા ચિત્ર હરીફાઈનું આયોજન

252

ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા “રામ જીવન પ્રસંગો પર” લોકશૈલીમાં ચિત્રોની હરીફાઈ કમ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવેલ છે.જેમા છ – ગૃપમાં ૧૧ થી ૧૮ વષઁ સૂઘીનુ રહેશે.જ્યારે મ્- ગૃપમાં ૧૯ વષઁથી ઉપરના કોઈ પણ ભાગ લઈ શકશે.છ વિભાગમાં એક હજારના એવા છ ઈનામો ,અને મ્ વિભાગમા ૨૦૦૦ હજારના પાંચ ઈનામો આપવામા આવશે.
ચિત્ર ની સાઈઝ ૧૧ટ૧૫ થી ૨૪ટ૩૨ ઈંચ સુધીની રાખી શકાશે.ચિત્ર ફ્રેમીગમાં આપવાનુ રહેશે.કાચ લગાડવો નહી.ચિત્રનું પ્રદશઁન તા- ૮અને૯ જાન્યુ.-૨૦૨૨ બે દીવસ ખોડીદાસ પરમાર આટઁ ગેલેરીમાં રાખવામાં આવશે.ચિત્રો જમા કરાવવા માટે ૧૬ઃ૯ દ્બીર્દ્બિઅ કિીદ્બજ,ય્-૪ ગોલ્ડન આકઁ બિલ્ડિંગ, આતાભાઈ ચોક માં તા- ૪અને૫ જાન્યુઆરી- ૨૦૨૨ના સવારના ૧૦ થી ૧અને બપોરે ૪ઃ૩૦ થી ૮ઃ૩૦ સૂઘી બંને દીવસ જમા કરાવી શકશો.વિશેષ માહીતી માટે અમૂલ પરમાર ૯૮૨૪૩૯૦૫૯૫ આ હરીફાઈ કમ પ્રદશઁન ની કોઈ પણ પ્રકારની ફી રાખેલ નથી. તો સૌ વિઘાઁથીઓ, કલાના વિઘાઁથીઓ તથા કલાકારો ભાગ લઈ શકશે.

Previous articleપાલીતાણામાં જીવતી સળગાવેલી પરણીતાનું સારવાર દરમિયાન મોત, 6 આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ
Next articleભાવનગરના દેવળોમાં ક્રિસમસની ઉજવણીનો ઝળહળાટ