માઘ માસે કેસુડાનુ આગમન…?

175

પ્રકૃતિની ગોદમાં ખાખરાના વૃક્ષે અનુપમ અજોડ કેસુડાના પુષ્પો ખીલવાની શરૂઆત એટલે પ્રકૃતિ પરમેશ્વર રચિત ઋતુ ચક્ર માં બદલાવ ગ્રીષ્મને વધાવવા સૌમ્ય સ્વરૂપ ધારી ધરતી ખાખરાના ઝાડ પર કેસુડા ખીલવી કઠોર ગ્રીષ્મ ઋતુ નું પણ અદકેરા ઉમળકાથી સ્વાગત કરી પોતાની લીલાં થકી પામર મનખને ઉંડો સંદેશો આપે છે પરંતુ અહીં વાત છે માઘ માસે ભાવનગર જિલ્લામાં આવેલ બ્રૃહદગિરમા કેસુડાના મનમોહક પૂષ્પો કોઈ પણ ની નઝર આકર્ષિત કરી લે છે ફાગણ માસે ખીલતો કેસૂડો કટાણે કેમ ખીલ્યો એનો જવાબ કુદરત સિવાય કોઈ આપી શકે તેમ નથી.

Previous articleદારૂની મહેફીલ પર છાપો મારવા ગયેલી પોલીસ પર હુમલો
Next articleઅમેરિકા જવાની લ્હાયમાં પટેલ પરિવારે જીવ ખોયો