નિર્લીપ્ત રાયે એસ.પી.નો ચાર્જ સંભાળતા જ રાજુલા પંથકમાં ભુ-માફિયાઓ ભુગર્ભમાં

1890

જીલ્લા પોલીસ અધ્યક્ષ નિલીર્પ્ત રાયે જેવો જીલ્લા એસ.પી.નો ચાર્જ સંભાળતા જ ભુ માફીયાઓ ભુગર્ભમાં હપ્તા લેનાર અને હપ્તા દેનારનું આત્મ સમર્પણ આજથી બંધ બીટકોઈન કેસમાં જગદીશ પટેલની ધરપકડ બાદ ગૃહ વિભાગ દ્વારા નિર્લીપ્ત રાયની નિમણુંક થતા જ માફીયારાજ બંધ અધિકારી ગમે તે આપે પણ અમુક અધિકારીઓની જેને વિસ્તારમાં એન્ટ્રી થાય જેમ કે આર.ડી જાલી, સુખદેવસિંહ ઝાલા, દેસાઈતે પણ અંતે તો ખાખ વર્દીમાં માણસ છે પણ એક સમસ્ત સમાજમાં છાપ છોડી જાય છે અને અમુક એન્ટ્રી પાડવા પુરતી જ પછી તો રાબેતા મુજબ દારૂ જુગારના હાટડા શરૂ થઈ જાય છે તેવી જ રીતે પૂર્વ ડીએસપી જેવી ઉચ્ચ પોસ્ટ ધરાવતા જગદીશ પટેલ બીટકોઈન કેસમાં ધરપકડ અને ખાલી પડેલ ઉચ્ચ પોસ્ટ પર ગાંધીનગર ગૃહવિભાગથી નિમણુંક પામેલ નિર્લીપ્ત રોય ને હજી ચાર્જ સંભાલ્યેનું દિવસ જ થયા ત્યા તો પોલીસ તંત્રમાં ચળવળ શરૂ થઈ અને તેમાંય ભૂ માફીયાઓ હાલ અંન્ડર ગ્રાઉન્ડ અને અમુક તો ભો ભેગા થઈ હપ્તા લેનાર અને હપ્તા દેનારે આત્મ સમર્પણ પણ કરી દીધુ અમે ક્યાંયથી એક પણ જાતનો હપ્તો લઈશુ નહી તેમજ ખનીજ માફીયા અને ગેર કાયદે દોડતી બસો સહિત વાહનોના માલીકમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે રાજુલા જાફરાબાદમાં અતિ મહત્વ ધરાવતી મહાકાય કંપનીઓ હોવાથી ગુન્હાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમ કે પહેલા થયેલી આંગડીયા લુટ અને ૨ દીવસ પહેલા રાજુલાના હાર્દસમા એરીયામાં ૧ લાખ ૨૫ હજારની ચોરી આવા તો ક્રીમીનલો ખુબજ વધતા રહ્યા હોય રાજુલાને ડીવાયએસપી કચેરી અને અધિકારી સહિતની માંગ ઉઠવા પામી છે.

Previous articleકોળિયાક ઓ.પી. બહાર કુલર મુકાયું
Next articleજાફરાબાદ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન અપાયું