ગરવા ગણેશજીને અન્નકુટનો મહાભોગ

1518

શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ રામદેવ પેટ્રોલપંપ પાછળ આવેલ મોરી ફળીમાં મોરી પરિવાર દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ગણપતિ મહારાજને પ૬ ભોગના વિવિધ પકવાનો અન્નકુટ નૈવેધ ધરવામાં આવ્યો હતો . જેમાં બહોળી સંખ્યામાં ભકતોએ દર્શન તથા પ્રસાદનો  લ્હાવો લઈ ધન્ય બન્યા હતાં.