હાર્ડવેસ્ટરથી ડાંગરની કાપણી, મશીનથી પુળિયાની બાંધણી

833

ગાંધીનગર જિલ્લામાં ઉદ્યોગોનો વિકાસ સાથે ખેતી ના ક્ષેત્રમાં મજૂરો મળવા કપરા બન્યા છે.ત્યારે ખેડૂતોએ ડાંગરની કાપણી અને પુળિયાની બાંધણી માટે અત્યાધુનિક ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.

વહેલાલ પંથકમાં તેમજ અમદાવાદ ફરતે આવેલા દસક્રોઈ તાલુકાના ગામોના ખેડૂતોમા ડાંગરની કાપણી માટે હાર્ડવેસ્ટર થી ડાંગરની કાપણી પુળિયાની બાંધણી કરાવી ડાંગરનો પાક સીધો ટ્રોલીં લેવાની પ્રણાલી વધતી જાય છે. અગાઉ મજૂરો દ્વારા કાપણી પુળિયા બાંધવા જુડવા મા દિવસો જતા એમાંથી ખેડૂતોને મુકિત મળે છે.

Previous articleમાણસા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પુતળાનું દહન
Next articleઈન્દ્રોડા ખાતે ગામ ટોડાના ઈન્દ્રાણી માતાજીનો હવન કરાયો