બારી બહાર જુએ તો મનપા શૂન્ય સાથે નાપાસ

855

મહાનગર પાલિકાના ખુદ બિલ્ડીંગમાં જ સ્વચ્છતાનો અભાવ છે આ દૃશ્ય મનપાના બિલ્ડીંગની બારીનું છે. નહીં કે કોઈ કચરાપેટીનું સ્વચ્છતા માટે જાણે કોઈ પ્રયત્નો જ થતા ન હોય અને ઠોઠ નિશાળીયા જેવી તૈયારીઓ મનપા કરતું હોય તેવું લાગી રહ્યું છે.

શહેરની તમામ મૂતરડીઓ અને જાહે ટોયલેટની હાલત બદતર છે. કારણ કે છ મહિનાથી ટેન્ડર ખોરવાઈ રહ્યું છે. ગંદુ રાખનાર એજન્સીને હાલ તો કામ સોંપાયું છે.

સ્વચ્છતા અધિકારીઓ સર્વેક્ષણ દરમિયાન જો બારી બહાર જ ડોકીયું કરે તો ગાંધીનગર મનપાને શૂન્ય મુકી નાપાસ કરે તેવી વાત થઈ!!

Previous articleગુજરાતમાં ૪ લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી ૮૦% મંદીની ઝપેટમાં, ૫૦%ને તાળા લાગ્યા
Next articleત્રણ મહિના બાદ અલ્પેશ કથીરિયા જેલમુક્તઃ પાટીદારોનું શક્તિપ્રદર્શન, સરકાર ટેન્શનમાં..!!?