જન વિકલ્પના કે. બી. વાઘેલાએ પ્રચારના શ્રીગણેશ કર્યા

732
gandhi1122017-3.jpg

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના જન વિકલ્પના ઉમેદવાર એડવોકેટ કે. બી. વાઘેલાએ વાસણીયા મહાદેવના દર્શન કરી પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. રેલી સ્વરૂપે વાસણીયા મહાદેવથી નીકળી ગાંધીનગર શહેરના ઉત્તર વિધાનસભા વિસ્તારમાં રેલી ફરી હતી અને મતદારોને મત માટે અપીલ કરી હતી. 

Previous articleમેઘાણીનગરમાં રેડ કરવા ગયેલી પોલીસ પર જુગારીઓનો હુમલો
Next articleગાંધીનગર જિલ્લામાં કુલ ૩૬,ર૪૯ નવા નોંધાયેલા મતદારો પ્રથમ વખત મતદાન કરશે