સંસ્કૃતિ વિદ્યાલય ખાતે રાજુલા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલું. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા સમિતિના પ્રમુખ સોનલબેન પટેલ, અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ જયશ્રીબેન ડાબસરા તેમજ અલ્કાબેન ગોંડલીયા પ્રમુખ અમરેલી ન.પા., કોકીલાબેન કાકડીયા, જોશીબેન, વર્ષાબેન, અંબાબેન નકુમ, આશાબેન જોશી, કાશીબેન, સવિતાબેન પ્રજાપતિ, કામીનીબેન, તસ્લીમબેન ઉપસ્થિત રહ્યાં હતા.