Uncategorized પરદેશી પંખી ઘવાયું : જીવદયાપ્રેમીઓએ ઉગાર્યુ By admin - December 14, 2017 698 શહેરના જિલ્લા પંચાયત પાસે યાયાવર પક્ષી પેંડેડ સ્ટોક નામનું બગલા કુળનું પંખી કોઈ કારણસર ઘવાતા જીવદયાપ્રેમી રાજુભાઈ ચૌહાણ, હરીભાઈ શાહ સહિતનાઓએ સારવાર આપી વિક્ટોરીયા પાર્ક સ્થિત એનિમલ કેર સેન્ટરને સુપ્રત કરી જીવદયાનું ઉત્તમ કાર્ય કર્યુ હતું.