ફેરબદલી કેમ્પ રદ્દ કરાતાં ગુજરાત ભરના પ્રાથમિક શિક્ષક-શિક્ષિકાઓ રઝળ્યા

582

જિલ્લા ફેરબદલી કેમ્પમાં ૨૦૦થી વધુ પ્રાથમિક શાળાના ટીચર્સ અમદાવાદ આવ્યા હતા. પરંતુ અહીં બોલાવીને કોઈપણ પ્રકારની પૂર્વ જાહેરાત વગર કેમ્પને રદ્દ કર્યો હતો. પોતાના જિલ્લામાં બદલી કરીને જવા માટે મહિલા શિક્ષિકાઓ પોતાના બાળકો સાથે આવી હતી. ઠંડીમાં પણ તેઓ રાત્રિ મુસાફરી કરીને આવી હતી. પરંતુ કેમ્પ રદ્દ કરાતાં તેમણે નિઃશાસા નાંખ્યા હતા.

Previous articleપહેલાં અચ્છે દિનના નારા લાગતા હવે ચોકીદાર ચોર હૈના નારા લાગે છેઃ રાહુલ
Next articleકોંગ્રેસ ર્વકિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાશે