ગુરુ પૂર્ણિમા નિમિતે શામળાજીમાં મોટો મહોત્સવ, રાત્રે ૧ વાગ્યા સુધી મંદિર ખુલ્લું

432

ગુરુ પૂર્ણિમા નિમિતે શામળાજીમાં મોટો મહોત્સવ યોજાઇ રહ્યો છે. ભગવાન શામળિયાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્‌યા છે. ગુજરાત સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો ભગવાન શામળિયાના તિર્થધામે ઉમટી પડ્‌યા છે. આજે ચંદ્ર ગ્રહણ હોવાથી રાત્રે ૧ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ભગવાન વિષ્ણુનું આ મંદિર ગુજરાતનું એકમાત્ર મંદિર છે જે ગ્રહણ સમયે પણ ખુલ્લું રહેશે.

Previous articleપ્રો કબડ્ડી લીગ સિઝન ૬ની ફાયનાલીસ્ટ  ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ સ્પર્ધા માટે સજ્જ
Next articleગાંધીજીના હત્યારાનું સમર્થન કરનારા લોકો સામે અમદાવાદના લોકોએ પોસ્ટકાર્ડ યુદ્ધ શરૂ કર્યું