Uncategorized મોદીના જન્મદિને ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ કરાયું By admin - September 18, 2017 786 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૮માં જન્મદિન નિમિત્તે શહેર ભાજપ દ્વારા સર ટી. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસના ઉજવણી પ્રસંગે ભાજપના કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.