પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર માટે નોમિનેટ

0
1053

કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કનિદૈ લાકિઅ કરનાર ચેમ્પિયન પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ આ વર્ષે ’રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર’ માટે નોમિનેટ થયા છે. બજરંગે અસોસિએશન તરફથી નોમિનેશન કનિદૈ લાકિઅ ફોર્મ અકિલા ભરીને મોકલાવી દીધું છે, જયારે વિનેશને સ્પોટ્‌ર્સ મિનિસ્ટરી નોમિનેટ કરી શકે છે.

સ્પોટ્‌ર્સ મિનિસ્ટર રાજયવર્ધન સિંહ રાઠોડ કનિદૈ લાકિઅ એશિયન ગેમ્સમાં ખેલાડીઓના પર્ફોર્મન્સની સમીક્ષા આવતા અઠવાડિયે કરશે. ત્યાર બાદ અકીલા મિનિસ્ટરી સિલેકશન પેનલને રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનાં નોમિનેસન્સ કનિદૈ લાકિઅ મોકલશે. વિજેતા ખેલાડીઓને ૨૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં પુરસ્કારોથી નવાજવામાં આવશે. ’રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર’ માટે નીરજ ચોપડા, વિનેશ કનિદૈ લાકિઅ અને બજરંગ પ્રબળ દાવેદાર છે. વિનેશ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા પહેલવાન બની છે. અત્યાર સુધી એક વર્ષમાં હાઇએસ્ટ ચાર ખેલાડીઓને કનિદૈ લાકિઅ પ્રતિષ્ઠિત ખેલરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે, જયારે રિયો ઓલિમ્પિકસ પછી પી. વી. સિંધુ, સાક્ષી મલિક, દીપા કર્માકર અને જિતુ રાયને કનિદૈ લાકિઅ આ દુર્લભ બહુમાન મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here