ગાંધીનગરને સ્વચ્છ કરી દેશના નકશામાં મુકીશ : નાઝાભાઈ ઘાંઘર

1268

ભાજપ તરફથી ડેપ્યુટી મેયર તરીકેનું નાઝાભાઈ ઘાંઘરનું નામ મુકવામાં આવ્યું હતું જેમને ૧૬ જયારે કોંગ્રેસને ૧૪ મત મળ્યા હતા પરંતુ પરિણામ હાઈકોર્ટ દ્વારા જાહેર કરાશે.

નાઝાભાઈને પ્રશ્ન કર્યો હતો કે તમે ડેપ્યુટી મેયર બનો તો કયા કામો પ્રાથમિકતાથી કરશો તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ ગાંધીનગર પ્રથમ હશે. રાજયનું પાટનગર હોવાથી સુંદર ગાંધીનગરની મારી કલ્પના મુજબ પાટનગરને દેશના નકશામાં મુકવું પ્રાથમિકતા હશે. આ ઉપરાંત નાગરિક માત્રની સુવિધા માટે જે સેવક તરીકે કામ કરવું પડશે તે તમામ કામોમાં હું હંમેશા અગ્રતાક્રમે રહી કરીશ.

Previous articleસ્ટેચ્યૂ ઓફ યુનિટીના આનુષાંગિક ભાગો નિહાળવાના દરો નિયત કરાયા
Next articleમેયર બનીશ તો ગાંધીનગર અને જનતા માટે વિકાસ કામો કરીશ