સ્વચ્છતા અભિયાન તળે ચિત્ર સ્પર્ધા

0
563

શક્તિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભાવનગર શહેરની વિવિધ ધરોહર તથા સ્વચ્છતા અભિયાન વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરની વિવિધ શાળાના ધો -૬ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ચિત્રો દોર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here