આપનો આજનો દિવસ

661

મેષ (અ,લ,ઇ) : ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.
વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજા. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.
મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.
કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.
સિંહ (મ,ટ) : અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્વના કામ સફળ થતાં લાગે.
કન્યા (પ,ઠ,ણ) : વ્યાવસાયિક તેમજ અન્ય મહત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.
તુલા (ર,ત) : લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.
વૃશ્વિક (ન,ય) : મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજા, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.
ધન (ભ,ધ,ફ) : પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર થાય. અગત્યનું કાન બનતું જણાય.
મકર (ખ,જ) : લાભની તક મળે તે ઝડપી લેજા. આરોગ્ય અંગે તકેદારી લેજા. ગૃહવિવાદનો ઉકેલ મળે.
કુંભ (ગ,શ,સ) : આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.
મીન (દ,ચ,ઝ,થ) : આપના પ્રયત્નો એળે ન જાય તે જાજા. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.

Previous articleઅયોધ્યા રામમંદીર મુદ્દે આવેલ ચુકાદાને સન્માન આપી મીઠુ મોઢુ કરતા વલ્લભીપુર તાલુકા હિન્દુ- મુસ્લીમ સમાજના લોકો
Next articleઆજનો દિવસ ઐતિહાસિક, હવે દેશના નિર્માણનો સમય છે : મોદી