GujaratBhavnagar ઈશ્વરિયા નદીમાં નીર વહેતા થતા વધામણાં By admin - September 29, 2021 158 સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની ફલકું નદીમાં ઘણાં વર્ષે નીર વહેતા થતાં ગ્રામજનો દ્વારા વધામણાં કરાયાં હતા. ઉપરવાસ રામધરી ગામ નજીકના તળાવો છલકાતાં નદીમાં પાણી આવતાં અહીં ગોકુળધરામાં કુમારીકાઓએ લોકમાતાની પૂજન વંદના કરી હતી.