પાલીતાણા ખાતે ઈદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

137

આજ રોજ ઈસ્લામ ધર્મ ના મહાન પેગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ અ વ) ના જન્મ દિવસ ની ઉજવણી સરકારની ગ્રાઈડ લાઈન મુજબ પાલીતાણા પરીમલ સોસાયટી માં અલ – હુસૈની ગુપ દ્વારા અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમા પાલીતાણા ના સાદાતે કીરામ ઓલમાએ કીરામ મુસ્લિમ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો નગરપાલિકાના કોરપોરેટરો સામાજિક આગેવાનો અને પ્રત્રકારો નુ ફુલ હાર થી સંન્માન કરાયું હતું

આ પ્રસંગે પીરે તરીકત હાજી સજ્જાદ બાપુ મુખતારબાપુ હાજી કૌસરઅલીબાપુ ચિસ્તી પાલીતાણા ના પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ નગરપાલિકાના ઉપ પ્રમુખ મિલનભાઈ રાઠોડ નિકૂલસિંહ સરવૈયા નગરપાલિકા વિપક્ષ નેતા પ્રવિણભાઈ એમ ગઢવી પાંચ જુમાત ના પ્રમુખ અબદુરજાકભાઈ સૈયદ (બાબલાભાઈ) કોરપોરેટર રુમીભાઈ શેખ વોરા સમાજ ના પ્રમુખ અબ્બાસભાઈ એમ લક્ષ્મીધર ખોજા જુમાત ના પ્રમુખ હસનભાઈ ખુટ સંધી જૂમાત ના પ્રમુખ આરીફભાઈ શેખ સિપાહી જૂમાત ના પ્રમુખ સરફરાજભાઈ પઠાણ (પ્પુભાઈ ) શબ્બીરભાઈ દાતારી અસ્લમભાઈ ડેરૈયા પત્રકાર આરીફભાઈ શેખ સહીત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તેમજ અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી થી કોવીડ-૧૯ વેકસીનેશન કેમ્પ નુ આયોજન કરેલ હતુ તેમા મુસ્લિમ સમાજ ના ૩૮૩ લોકો એ વેકસીન નો પ્રથમ ડોઝ લીધો હતો તેમજ વિનાયક હોસ્પિટલ ના સહયોગથી સર્વોનિદાન કેમ્પ નુ આયોજન કરાયું હતું જેમા ૧૦૦ જેટલા લોકો એ કેમ્પ નો લાભ લીધો હતો જેમા ડો સુમિત જૈન સ્.જીર્ િંંર્ર ટ્ઠઙ્ઘૈા ડો કૌશલ પટેલ સ્મ્ ખ્તટ્ઠઅહીા ડો લક્ષમણ ચૌહાણ સ્મ્મ્જી ડો કૌશરબાનુ જેઠવા સ્મ્મ્જી એ કેમ્પ માં સેવા આપી હતી તેમજ આ તેમજ આ કાર્યકમ માં ન્યાઝ નુ પણ આયોજન કરાયું હતું આ સમ્રગ આયોજન અમાનતબાપુ ચિસ્તી મરચાં વાળા દ્વારા કરવામાં આવ્યું હતું