રોટરેક્ટ ક્લબ ઓફ ભાવનગરને બેસ્ટ ઓફ બેસ્ટ ક્લબનો એવોર્ડ એનાયત

9

જેમાં રોટરેક્ટ ડીસ્ટ્રિક્ટ 3060 ની 55 જેટલી ક્લબો માં રોટરેક્ટ ક્લબ ઓફ ભાવનગર યુથને બેસ્ટ ઓફ બેસ્ટ ક્લબ, બેસ્ટ D.R.R. થીમ પ્રમોશન (સ્વચ્છતા હમસે) એવોર્ડ કામગીરી માટે DRR ચિંતન શાહ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ.રોટરેક્ટ-3060ની એવોર્ડ સેરેમની રવિવારના રોજ સેલવાસ ખાતે યોજાયેલ,
આ ઉપરાંત અશ્વિન બારોટ ને બેસ્ટ ઓફ બેસ્ટ સેક્રેટરી, પ્રતીક પટેલ ને બેસ્ટ ADRR, પાર્થ દવે ને DRR રિકોગનાઇજેશન, ગર્વિત સિંઘ ને સ્પેશિયલ તાસ્ક ફોર્સ નો એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યા હતા.