રાષ્ટ્રપતિના આગમન પૂર્વે કાયદાનો દંડો ઉગામતુ તંત્ર

2

આગામી તા,૨૯ ઓક્ટોબર ના રોજ ભાવનગર મહાનગરપાલિકા આયોજિત કાર્યક્રમ માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેનાર હોય જે સંદર્ભે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દિપોત્સવ પર્વ અન્વયે શહેરના મોતિબાગ રોડથી જશોનાથ સર્કલ અને ઘોઘાગેટ રોડપર તહેવાર અનુરૂપ ચિઝવસ્તુઓ નું વેચાણ કરતાં આસામીઓ ને હટાવવા સાથે આર્થિક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીએમસીદ્વારા દિવસ બે માં ફૂટપાથ પરની જગ્યા ખાલી કરવા આસામીઓ ને નોટિસ ફટકારી હોવાનું પણ જાણવા મળ્યું છે.