GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

104

RRB, PSI, GPSC
HTATપરિક્ષાની
તૈયારી માટે

૯પ. A person living permanently in a certain place is known as_____
– domicile
96. Saviour is always better than the______ (select opposite)
– Destroyer
98 VINDICTIVE (Select Synonyms)
– revengeful
99. Undoubtedly, English is the most______ spoken languge in the world today.
– None of the answer is correct so 1 mark given to all
100. can you lend me a pencil, please ? _____
– yes, here it is
101. ______ all the grienvances, he reconciled with her.
– Forgetting
10h. A Grand festival______ in the next January.
– Shall celebrate
103. No sooner did the chief guest finish talk_____ we clapped.
– than
104. ______ I come in ?
– May
10Ãk. Generally, the dog_______ at unknown persons.
– barks

૧૦૬. ૪૦૦૦ અને રપ નો ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો
– રપ, ૪૦૦૦
૧૦૭. ૧ની વિરોધીનોે વ્યસ્ત કેટલો થાય ?
– ૧
૧૦૮. કોઈ માહિતી માટે ડ z-m = ૨.૫ અને માહિતીનો મધ્યક ર૦ હોય તો ડ = ?
– ર૩.૭પ
૧૦૯. એક પંચવટી વનમાં આંખના પપપપ ઝાડ છે. લીમડાના ઝાડ આંબાના ઝાડ કરતા બમણાં છે, અન્ય ઝાડ આંબાના તથા લીમડાના ઝાડના કુલ સરવાળા જેટલા છે. તો પંચવટી વનમાં કુલ કેટલા ઝાડ હશે ?
– ૩૩૩૦
૧૧ર. રૂા. ૮૦ની મુળ કિંમતની વસ્તુ રૂા. ૯૦માં વેચવાથી…….. ?
– ૧ર.પ ટકા નફો થયો
૧૧૩. એક કામ ૪૦ મજુર ૧૦૦ દિવસમાં પુર્ણ કરે તો તે કામ ૧રપ મજુર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?
– ૩ર
૧૧૪. કયો ચેક સૌથી વધુ સલામત છે ?
– ક્રોસ્ડ
૧૧પ. બચત ખાતા કરતા બાંધી મુદતના ખાતાનું વ્યાજ કેવું હોય છે ?
– વધારે
૧૧૬. બેંક નાણાકીય લેવડ-દેવડ સિવાય અન્ય કઈ સુવિધા આપતી નથી ?
– પોસ્ટલ ઓર્ડરનું વેચાણ કરે છે
૧૧૭. રૂપિયા એકની ચલણી નોટો કોણ બહાર પાડે છે ?
– ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા
૧૧૮. પ૦,૦૦૦ રૂપિયા ર વર્ષ માટે ૧ર ટકાના દરે સાદા વ્યાજે મુકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મુકતા કેટલું વ્યાજ વધારે મળે ?
– ૭ર૦ રૂપિયા
૧૧૯. ૬૪૦ ચો.ફુટ દિવાલને રંગકામ કરતા છને ૧ર કલાક અને મ્ ને ર૦ કલાક લાગે છે, બન્ને સાથે મળીને કેટલા કલાકમાં ૧ર૧. ૭ ને દ્વિ અંકીમાં……. લખાય.
– ૧૧૧
૧રર. ૪૪.૭ર૩ર૩ર૩ ને…….. રીતે લખી શકાય.
– ૪૪.૭ર૩
૧ર૩. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
– દરેક પૂર્ણાહક એ સંમેય સંખ્યા છે.
૧રપ. ૪ + ૪ ૪ – ૪ = ……… ?
– ૧
૧ર૬. ‘મુલ્યન્‌’ એટલે કેટલા ?
– ૧૦૦૦૦૦૦
૧ર૭. એક રૂપિયાના સિંકકાનું ઘનફળ શોધવાનું સુત્ર……. છે.
– r2h

૧ર૮. એક મીટર પાનાના ૩ મીટર લાંબા કાપડમાંથીર પ૦૦ ચો.સે.મી.ના કેટલા રૂમાલ બને ?
– ૧ર
૧ર૯. ૧ ઘનમીટર = ……… લિટર. – ૧૦૦૦
૧૩૦. રમેશ અને સુરેશના વચ્ચે અમુક રકમ પ : ૭ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રમેશને ભાગે રપ૦૦ રૂપિયા આવે તો સુરેશના ભાગે કેટલી રકમ આવશે ?
– ૩પ૦૦
૧૩૧. છ નળ વડે એક ટાંકી ૪૦ મીનીટમાં ભરી શકાય છે. મ્ નળ વડે આ ટાંકી ર કલાકમાં ખાલી થાય છે. જો બન્ને નળ એક સાથે ખુલ્લા કરવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ? – ૧ કલાક
૧૩ર. ત્રણ સંખઅયાઓ પ, સ્, ૮૦ ગુણોત્તર શ્રેણીમાં છે તો શોધો.
– ર૦

Previous articleધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક વિચાર શરુ કર્યો
Next articleરાત્રે બે કલાક જ ફટાકડા ફોડવાની સરકારની પરમિશન