મહુવા તાલુકાના ચોકવા ગામની ગીતા ખેરાળા આર્મી ટ્રેનીંગ પુર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત

9

ભાવનગર જીલ્લા ના મહુવાના ચોકવા ગામના મધ્યમવર્ગીય પરીવાર ની કોળી સમાજ ની ગીતા ખેરાળા એ વાત ચીત કરતા જણાવયુહતુ નાનપણ થી આર્મી જોઇન્ટ કરવાના સપના જોતી સતત પ્રેક્ટિસ કરી રહી હતી દરેક તૈયારીઓ કરતીસાથે ઘરકામ, ખેતી કામ, મજુરી કામ ,અને અભ્યાસ પણ ચાલુ હતો બસ એક નાનકડા ગામ કોળી સમાજ નુ તાલુકાનુ નામ રોશન કરવા નુ સપનુ સાકાર થઈ ગયુ આજે ટ્રેનીંગ પુર્ણ કરી વતન આવતા મારુ ભવ્ય સ્વાગત જોઈ ને હુ કલ્પી પણ નશકુએટલી ખુબ ખુશ આસપાસગામડાઓ , તાલુકા ,અનેજીલ્લાભરનાઆગેવાનો,અધિકારીઓ, પદાધિકારીઓ, ગૌ સેવક દિલીપભાઈચૌહાણ,સહિતઆગેવાનોએ ઉપસ્થિતરહી ગીતાખેરાળા નુ સન્માન કરેલ ,સવજી ભાઇ ઘેલાભાઈ ખેરાળા નો નાનકડો પરીવાર ગામમા રહે છે અને ખેતી ના વ્યવસાયસાથે સંકળાયેલછે,ગીતાખેરાળા ના પિતા સવજી ભાઈ ,માતા દવલબેને ,સાદી ભાષા મા જણાવયુ હતુ કે દિકરી ને અન્ય દેશમા મુકલવા મન નોતુ માનતુ અજાણ્યો મલક ,અજાણ્યા લોકો પંરતુ બન્ને પુત્રો, અને પુત્રી પરીવારે હિમ્મત આપી,બન્ને ભાઇઓ લાલજીભાઇ અને રઘુભાઇ એ ખુબ ખુશી વ્યક્ત કરી તેમના બન્ને બહેનો કાળી ખેરાળા અને મંજુ ખેરાળા ગીતા વળગી પડી અને ખુશી વ્યક્ત દિકરી ને ખુબ અભ્યાસ કરાવો કોળી સમાજ અને સમગ્ર ગામ નુ નામ રોશન કરશે ભવ્ય જમણવાર નુ પણ આયોજન કરાયુ હતુ આખુ ગામ જોડાયુ હતું.