GPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે

168

RRB, PSI, GPSC
HTATપરિક્ષાની
તૈયારી માટે

પ૯. The speeding truck collided with a_____ bus.
– stationary

૬૦. ______ they left Nepal when the tramors rocked the contry.
– Hardly had

૬૧. The siant said, ‘The_____ hour is that before the dawn.’
– darkest

૬ર. ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ?
– ૧ લિટર
૬૩. બાળ વિકાસના તબકકા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ?
– ૩ થી ૬ માસે
૬૪. નીચેના પૈકી કઈ કૃમિ નાશક દવા છે ?
– આલ્બેન્ડોઝોલ
૬પ. વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ?
– માપન
૬૬. સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ?
– ૧ર ટકા
૬૭. અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે.
– શ્લેષ
૬૮. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક
– પાક્ષિક
૬૯. નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ બાદશાહ નિરક્ષર હતો ?
– અકબર
૭૦. નખ શેના બનેલા હોય છે ?
– કેરોટીન
૭૧. આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
– મહિનાના ચોથા શુક્રવારે
૭ર. ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જયોતિ દ્વારા કિફાયતી ન્ઈડ્ઢ યોજનાનું નામ શું છે ?
– જયોતિ યોજના
૭૩. વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ?
– ટ્રપોસ્ફિયર
૭૪. દ્રાક્ષની ખેતી એટલે…… ?
– વાટી કલ્ચર
૭પ. કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે ?
– ફલેમિંગો
૭૬. કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવો’ કૌશલ્ય કયા પક્ષનું છે ?
– ચઢાઈ કરનાર પક્ષ
૭૭. ફકત રતનપાન કરતું બાળક ર૪ કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને મતાતનું દુધ પૂરતું છે ?
– ૬ વખત
૭૮. છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.
– પૃથ્વી
૭૯. ‘વાડ થઈને ચીભડાં ગળે’ – કહેવતનો અર્થ આપો.
– રક્ષક જ ભક્ષક બને
૮૦. પદ્મભુષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ?
– વિનુ માંકડ
૮૧. સંધિ લખો : ઉચ્ચાલન
– ઉદ્દ + ચાલન
૮ર. લેખાનુદાન એટલે શું ?
– નવા નાણાંકીય વર્ષ માટે અંદાદજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજુર આપે છે.
૮૩. No one_____ _____ he will do the next.
– knows, what

૮૪. અંક ગણતરી, નાનું- મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?
– બૌદ્ધિક વિકાસ
૮પ. She asked me______ I chould read Marathi.
– if

૮૬. નાણાપંચની રચના શા માટે કરવામાં આવે છે ?
– બજેટ બનાવવા માટે

Previous articleસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ દેવ
Next articleનૂતનવર્ષની શુભકામનાઓ…