કબડ્ડીની સ્પર્ધામાં જિલ્લા ચેમ્પિયન

863
bvn852018-1.jpg

ખેલમહાકુંભ દ્વારા જિલ્લા કબડ્ડીની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલીત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની કબડ્ડીની ટીમે તેમની જિલ્લાની હરીફ ટીમોને પરાજીત કરીને ફાઈનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.

Previous articleટીબીને લગતી પત્રિકાઓનું વિતરણ
Next articleસાળંગપુર અને ભીમનાથ ખાતે ટી.બી રીવ્યુ મીટીંગ