મહુવા કુંભાર જ્ઞાતિની વાડીમાં યોજાયો આમ આદમી પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ

7

આજે આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન કાર્યક્રમ મહુવા કુંભાર જ્ઞાતિની વાડીમાં યોજાયેલ હતું જેમાં ગુજરાતના લોકલાડીલા અને પત્રકાર ને ઉજાગર કરનાર આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ભાઈ ગઢવી અને પરદેશ યુવા પ્રમુખ પરવીનભાઈ રામ અને માલધારી પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ગોહિલ ડોક્ટર ખેની સાહેબ પરદેશ સહમંત્રી બાવચંદભાઈ ભાલીયા સાહેબ અને જિલ્લા પરમુખ હસમુખભાઈ દોમડીયા મહિલા પ્રમુખ જલ્પાબેન જિલ્લા સહમંત્રી ડોક્ટર લાધવા અને મહુવાના શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ રાઠોડ અને તાલુકા પ્રમુખ રાજુભાઈ બારીયા તથા મહિલા પ્રમુખ જાગૃતીબેન દેવમુરારી મહુવાના સહમંત્રી દેવમુરારી અને આમ આદમીના નેતા અને બધાને સાથે લઈને ચાલનારા એવા અશોકભાઈ જોલીયા અને જિલ્લાના સહમંત્રી અને મહુવાના પર ભારી મુકેશભાઈ જાની સાહેબ અને જિલ્લા મંત્રી વિઠ્ઠલ ભાઈ સોલંકી તથા તાલુકા મહિલા પ્રમુખ કુંવરબેન બારીયા તથા લઘુમતી સેલના પ્રમુખ ડો. હનાન ભાઈ કુરેશી તથા શહેર સહમંત્રી આરીફભાઇ કલાણીયા તથા શહેર મંત્રી ઈમ્તિયાઝ ભાઈ ડેરીયા અને તાલુકાનાર્ હ્વષ્ઠ પરમુખ નાનજીભાઈ રાવળીયા હાજર રહ્યા હતા વાઘનગર તથા સુંદર નગરમાંથી બહોળા પ્રમાણમાં લોકો ડો. હનાનભાઈ કુરેશી સાથે આવેલ હતા.