આવાસ યોજનાનાં લાભાર્થીઓ માટે ડ્રો

22

પ્રધાનમંત્રી આવાસ યોજનાં ૨૪૮૯ ઈડબલ્યુએસ-૧નાં લાભાર્થીઓ માટે કોમ્પ્યુટરઝડ્રો તેમજ ૨૫૪૮ ઈડબલ્યુએસ-૧ અને ૧૫૦૬ ઈડબલ્યુએસનાં લાભાર્થીઓનો મેન્યુઅલી ચીઠ્ઠી-ડ્રો આજે ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરિયમ ખાતે મેયર કિર્તીબેન દાણીધારીયા ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં પદાધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.