GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

113

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩ર. કમ્પ્યુટરની પરિભાષામાં જી.આઈ.એફ. ફાઈલ શું છે ?
– ગ્રાફિક ઈન્ટરચેન્જ ફોરમેટ
૩૩. આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કમ્પ્યુટર (સ્પેસબોર્ન્‌ કમ્પ્યુટર)…. દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
– હેવલેટ પેકાર્ડ
૩૪. વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F5

૩પ. MS-Word માં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ?
– Alt+F8
૩૬. પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?
– USB

૩૭. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
– Internet Explorer

૩૮. Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઈલનું એકસટેન્શન શું હોય છે ?
– .BMP

૩૯ ‘MSWORD’ માં ફકરાની…. પ્રકારે ગોઠવણી કરી શકાય છે ?
– ચાર
૪૦. CD/ DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?
– Digital

૪૧. સામાન્ય રીતે IP એડ્રેસ…. બીટનું બનેલ હોય છે ?
– ૩ર
૪ર. USB પુરૂ નામ શું છે ?
– Universal Serial Bus

૪૩. Formul bar…….માં હોય છે ?
– EXCEL

૪૪. MS word માં છેલ્લે કરેલ ફેરફાર દુર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
– Undo
૪પ. Recycle bin માં પડેલ ફાઈલ કે ફોલ્ડર ડિલીટ કરવાથી…. થાય.
– ફાઈલ કે ફોલ્ડર હંમેશને માટે ડિલીટ થઈ જાય છે.
૪૬. મોડેમનું પુરૂ નામ શું છે ?
– મોડયુલેટર-ડિમોડયુલેટર
૪૭. .com extension એટલે ?
– વેબસાઈટ કોમર્શિયલ છે.
૪૮. સર્વર પરથી ફાઈલ આપણા કોમ્પ્યુટર પર કોપી કરવાની ક્રિયાને… કહેવાય.
– ડાઉનલોડિંગ
૪૯. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય ?
– WAN

પ૦. MS power point દસ્તાવેજ… તરીકે ઓળખાય છે ?
– સ્લાઈડ
પ૧. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે ?
– ઉપરોકત પૈકી એકપણ નહીં
પર. MS-Excel ની વર્કશીટમાં દેખાતી ઉભી-આડી ગ્રે-લાઈનને…. કહે છે.
– ગ્રીડ લાઈન
પ૩. હાર્ડડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગવોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?
– Defragment

પ૪. Software એટલે શું ?
– ઉપરોકત બધા
પપ. MS Word માં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય ?
– F4

૫૬. સામાન્ય રીતે હાયપરલિંક…. કલર ધરાવે છે.
– વાદળી
પ૭. JPGLkwt પુરૂં નામ જણાવો
– Joint Photographic Experts Group

પ૮. Ms-Excelમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે ?
– રપપ
પ૯. MAC શું છે ? – Media Access Control

૬૦. કમ્પ્યુટરની ખાસિયત કઈ છે ?
– ચોકસાઈ, ઝડપ, વિપુલ પ્રમાણમાં ડેટા સંગ્રહક્ષમતા
૬૧. કોમ્પ્યુટર ઓડિયો સીડી સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે ?
– વિન્ડોઝ મીડિયા પ્લેયર

Previous articleડિપ્રેશનનું કરો ઓપરેશન…
Next articleવાવાઝોડું ‘જવાદ’ આજે સવારે આંધ્રપ્રદેશ-ઓડિશામાં ટકરાશે