ભાજપ યુવા મોરચા દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ

96

ભારતીય જનતા યુવા મોરચા ભાવનગર મહાનગર દ્વારા શહિદ સ્મારક, હલુરીયા ચોક ખાતે તમિલનાડુ દુર્ઘટનામાં શહિદ થયેલ ઝ્રડ્ઢજી જનરલ બિપીન રાવતજી, તેમના પત્ની તથા તમામ વિર શહિદોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી.