GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

239

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૦. સંધિ લખો : સિન્ધુ +ઉર્મિ
– સિનધુર્મિ
૭૧. અલંકાર ઓળખાવો : ‘પથ્થર થરથર ધ્રુજે !’
– સજીવારોપણ
૭ર. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : ‘વર તરફથી કન્યાને અપાતી વસ્ત્રાદિની ભેટ’
– વસંત
૭૩. છંદ ઓળખાવો : ‘હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએઃ શરણું મળે સાચું તમારૂ એ હૃદયથી માંગીએ.’
– હરિગીત
૭૪. કહેવતનો અર્થ લખો : ‘ડુંગરા દુરથી રળિયામણા’
– દુરથી બધું સુંદર દેખાય
૭પ. સંયોજકનો પ્રકાર લખો : ‘તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો.’
– સમુચ્ચયવાચક
૭૬. સમાનાર્થી શબ્દ લખો : ‘પૃથ્વી’
– ઉર્વી
૭૭. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
– આનુષંગિક
૭૮. રૂઢિપ્રયોગનો અર્થ્‌ લખો : ‘વળ રાખવો’
– અંટસ રાખવી
૭૯. સમાનાર્થી શબ્દ લખો : ‘મુખ’
– આનન
૮૦. ‘માતા પિતા’ કયો સમાસ છે ?
– દ્વન્દ્વ
૮૧. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ?
– કરણઘેલો
૮ર. કયં વાકય બે હુદું છે ?
– હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
૮૩. ‘બાહોશ’નો નજીકનો સમાનાર્થી કયો ?
– કાર્યકુશળ
૮૪. કઈ જોડણી સાચી છે ?
– આશીર્વાદ
૮પ. ‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમુહ માટે વપરાતો શબ્દ કયો સાચો ?
– ટોળું
૮૬. ‘મંદ’નો નજીકનો સમાનાર્થી કયો ?
– ધીમું
૮૭. કઈ જોડણી સાચી ?
– મ્યુનિસિપાલિટી
૮૮. ‘રવિન્દ્ર’શબ્દની સંધિ છુટી પાડો – કયું સાચું ?
– રવિ +ઈન્દ્ર
૮૯. કઈ જોડણી સાચી ?
– કીર્તિ
૯૦. કયું વાકય સાચું છે ?
– દરેક વિદ્યાર્થીને..
૯૧. ‘ક્રોધી’નો નજીકનો વિરૂદ્ધાર્થી શબ્દ કયો ?
– શાંત
૯ર. ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?
– સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૯૩. ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય કયા આવેલું છે ?
– ગાંધીનગર
૯૪. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દુસરા ન કોઈ’ પંકિત કોની છે ?
– મીરાં
૯પ. ‘પીમળવુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– સુગંધ ફેલાવવી
૯૬. ‘પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દસમુહનો અર્થ કયો ?
– તારામૈત્રક
૯૭. ‘સુરપતિ’ શબ્દનો અર્થ જણાવો.
– દેવોનો રાજા ઈન્દ્ર
૯૮. ‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો.
– ગદ્ય+અર્થ+ગ્રહણ
૯૯. નીચેનામાંથી કયો શબ્દ ‘સુગંધ’નો સમાનાર્થી નથી ?
– સુબુરી
૧૦૦. અનુસ્વારનું ચિહ્ન કયું છે ? –
૧૦૧. સાચી જોડણી કઈ ?
– સુવર્ણચંદ્રક
૧૦૩. સંયુકત વ્યંજનોનો બીજો અર્થ શું છે ?
– જોડાક્ષર
૧૦૪. ‘સ્વર’ શબ્દનું બંધારણ કયું છે ?
– વ્યંજન + વ્યંજન +સ્વર +વ્યંજન +સ્વર
૧૦પ. નીચેનામાથી કયો શબ્દ પ્રથમ પુરૂષ એકવચનનો છે ?
– હું

Previous articleધારે તે થાય… -તરુણ ઢોલા (વચનામૃત : જીવન માર્ગદર્શક)
Next articleવડાપ્રધાન મોદીને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર