તળાજાના ધારાસભ્ય કનુભાઈ પોતાના વતન પીપરલા ગામે મતદાન કર્યું

34

ભાવનગરના તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પોતાના વતન પીપરલા ગામે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન કર્યું. તળાજા તાલુકાના પીપરલા ગામે પહોંચી ધારાસભ્ય એ મતદાન કર્યું. કનુભાઈ બારૈયા મતદાન કરતા જણાવ્યું હતું કે મતદાન આપવો એ દરેક નાગરિક ની ફરજ છે