સંસ્કૃતના પુસ્તકો વાપરવાની મંજુરી

99

મધ્યપ્રદેશ રાજ્ય સરકારની મહર્ષિ પતંજલિ સંસ્કૃત સંસ્થાન સંલગ્ન ૨૨૦ સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતાં ૧૦,૦૦૦ થી વધુ છાત્રોના શૈક્ષણિક ઉપયોગ માટે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થાય તે ધ્યાને લેતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સંસ્કૃત માધ્યમના અલગ અલગ ૨૨ પુસ્તકો વાપરવાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણવાળી રાજ્ય સરકારના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મંજૂરી આપી.

Previous articleશૈલેન્દ્રસિંહ સોલંકીની ભારત વિમેન્સ ટીમના મેનેજર તરીકે વરણી
Next articleઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ છૂપાવતા પક્ષોની નોંધણી રદ કરો : સુપ્રીમ સુનાવણી કરશે