GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

92

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧પ૧. હિટલરની આત્મકથા ‘મેઈન કેમ્ફ’નો શાબ્દિક અર્થ શું છે ?
– મારો સંઘર્ષ
૧પર. ડો. એ.પી.જે. અબ્દુલ કલમની આત્મકથાનું નામ શું છે ?
– અગનપંખ
૧પ૩. ‘ધ લાસ્ટ જજમેન્ટ’ના ચિત્રકાર કોણ છે ?
– માઈક એન્જેલો
૧પ૪. ‘સૌરાષ્ટ્રની રસધાર’ કૃતિ કયા લેખકની છે ?
– ઝવેરચંદ મેઘાણી
૧પપ. ભારત માટે પ્રથમ ઓલિમ્પિકધ સુવર્ણચંદ્રક જીત્યો હતો ?
– અભિનવ બિન્દ્રા
૧પ૬. ઝાંસીની રાણીનું મુળ નામ મનુબાઈ હતું તે નાનપણમાં કયા લાડકા નામે ઓળખાતી હતી ?
– છબીલી
૧પ૭. ડો. જીવરાજ મહેતાના સદર્ભમાં કઈ બાબત સાચી નથી ?
– તેમણે ગાંધીનગરમાં ડો. જીવરાજ મહેતા ભવનની સ્થાપના કરી
૧પ૮. કઈ વ્યકિતનું નામ થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલ નથી ?
– રામાભાઈ રાનડે
૧પ૯. વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતાં ?
– સિરીમાઓ ભંડારનાઈકે
૧૬૦. મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
– વર્ષા અડાલજા
૧૬૧. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
– ઈન્દુમતિબેન શેઠ
૧૬ર. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?
– સરદાર વલ્લભભાઈ પટેલ
૧૬૩. ગેણશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?
– સ્પીકર
૧૬૪. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય માટે કાર્યભાર સંભાળનાર કોણ હતા ?
– નરેન્દ્ર મોદી
૧૬પ. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?
– અંધશાળા
૧૬૬. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરુઆત કરી હતી ?
– રવિશંકર રાવળ
૧૬૭. ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃતિ ચલાવી હતી ?
– શ્યામજી કૃષ્ણ વર્મા
૧૬૮. ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ ?
– ચંદુલાલ ત્રિવેદી
૧૬૯. પાકિસ્તાન સરકારનો નિશાને – પાકિસ્તાન એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવ્યો હતો ?
– મોરારજી દેસાઈ
૧૭૦. નીચેનામાંથી કયા ગુજરાતીને ‘ભારત રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
– એચ.એમ.પટેલ
૧૭૧. ગુજરાતના વીર સપુત અને ભારતીય સૈન્યતા પુર્વ સુરસેનાપતિ કોણ ?
– જનરલ માણેકશા
૧૭ર. રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘માણસાઈના દીવા’ કોના દ્વારા લખાઈ છે ?
– ઝવેરચંદ મેઘાણી
૧૭૩. ‘લાઈટ ઓફ ધ યોગ સુત્ર ઓફ પતંજલિ’ પુસ્તકના લેખક કોણ હતા ?
– બી.કે.એસ.આયંગર
૧૭૪. ‘લજજા’ પુસ્તકના લેખિકા કોણ છે ?
– તસલીમા નસરીન
૧૭પ. ડો. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભુષણ પ્રાપ્ત થયો છે ?
– વિજ્ઞાન, ઈજનેર
૧૭૬. ફોર્બ્સની મેઘાવી હસ્તીઓની યાદીમાં સમાવેશ પામેલ નિરજ અંતાણી કોણ છે ?
– ઓહિયો સ્ટેટના સાંસદ
૧૭૭. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?
– પ્રકાશનો પડછાયો
૧૭૮. લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
– સ્ટીલ
૧૭૯. કિરણ મઝુમદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
– કોર્પોરેશન કંપની
૧૮૦. નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
– બાળમજુરી

Previous articleભારતીય ટીમનો બીજો કોહલી ઋતુરાજ ગાયકવાડ
Next articleકોરોનામાં ધૂમધામ ઓછી પણ રાષ્ટ્ર ભાવના સશક્ત : રાષ્ટ્રપતિ