GujaratBhavnagar વેલેન્ટાઇન ડે નિમિત્તે ગીફટ શોપમાં ખરીદીનો ધમધમાટ By admin - February 14, 2022 84 પ્રેમની અભિવ્યકિતના દિવસ એટલે વેલેન્ટાઈન ડે ૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ ત્યારે યુવાધન વેલેન્ટાઈન ડેની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. ત્યારે શહેરની અનેક ગીફટ શોપમાં કાર્ડ, અને ટેડીબીયેરની ખરીદી કરતું યુવા ધન નજરે ચડી રહ્યું છે.