GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

212

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
રર૬. એકસેલની કોઈપણ ફાઈલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એકસ્ટેન્શનથી સ્ટોર થાય છે ?
– .xls
રર૭. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડ પરથી બીજી સ્લાઈડ પર કઈ રીતે જઈ શકાય ?
– એકસન બટન
રર૮. નીચેનામાંથી કયો CPU નો એક ભાગ છે ?
– ALU
રર૯. MS Word માં માઉસ વડે પુરા પેરેગ્રાફને સિલેકટ કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ ?
– ત્રણ વખત માઉસ કલીક
ર૩૦. ઈન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ BPS નું પુરૂં નામ શું છે ?
– Bit Per Second
ર૩૧. એકસેલ ખોલતા મુળભુત રીતે તેમાં કેટલી વર્કશીટ રહેલી હોય છે ?
– ૩
ર૩ર. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી ?
– એપિક
ર૩૩. વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઈન (બાર)ને શું કહે છે ?
– ટાસ્ક બાર
ર૩૪. કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલનો સંગ્રહ કયાં થાય છે ?
– ડિરેકટરીમાં
ર૩પ. નિચેનામાંથી [email protected] માં hotmail શું દર્શાવે છે ? – હોસ્ટ
ર૩૬. નીચેનામાંથી કયું ટેકસ્ટ ઓડિટર નથી ?
– પાવર પોઈન્ટ
ર૩૭. કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલ બંધ કરવાથી…
– ફાઈલ એપ્લિકેશનમાં સ્ટોર થશે
ર૩૮. નીચેનામાંથી કયો ડેટાનો પ્રકાર છે ?
– અહીં દર્શાવેલ ત્રણેય
ર૩૯. પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ?
– ડોકયુમેન્ટ
ર૪૦. નીચેનામાંથી કઈ સર્વિસ ઇન્ટરનેટ દ્વારા પૃથ્વીને ત્ર-પરિમાણીય બતાવે છે ?
– અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
ર૪૧. કમ્પ્યુટર વેબસાઈટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ WWW આવે છે. ુુુ એટલે શું ?
– World Wide Web
ર૪ર. કમ્પ્યુટરમાંIP Address કેટલા બીટનું બનેલું હોય છે ?
– ૩ર
ર૪૩. ઈન્ટરનેટ સાથે સંકળાયેલ MODEM એટલે શું ?
– Modulator Demodulator
ર૪૪. પેન ડ્રાઈવની મેમરી કયા પ્રકારની હોય છે ?
– ફલેશ મેમરી
ર૪પ. ઈન્ટરનેટમાં HTTP નું પુર્ણ સ્વરૂપ છે ?
– હાઈપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
ર૪૬. કમ્પ્યુટરમાં એનેલોગ શબ્દ કઈ ભાષાનો છે ?
– ફ્રેન્ચ
ર૪૭. ડીવડી એટલે શું ?
– ડિજિટલ વર્સેટાઈલ ડીસ્ક
ર૪૮. કોમ્પ્યુટરમાં વાયરસ એટલે શું ?
– વાયરલ ઈન્ફોર્મેશન રીસોર્સ એટ સીઝ
ર૪૯. કોમ્પ્યુટર સીસ્ટમના કયા ભાગને તેનું મગજન કહી શકાય ?
– સીપીયુ
રપ૦.WORD માં મેઈલમર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે ?
– TOOLS
રપ૧.Internetનું આખું નામ…..
– Interconnected Network
રપર. GUIનું આખું નામ નીચેનામાંથી કયું છે ?
– Graphical User interface
રપ૩. RAM કમ્પ્યુટર માટે વપરાતા શબ્દનું પુરૂ નામ શું ?
– રેન્ડમ એસેસ મેમરી
રપ૪. Header અને Footer કયા મેનુમાં હોય છે ?
– VIEW

Previous articleબાળકોનો ખોવાયેલો અવાજ પ્રિ-સ્કૂલમાં ફરી ગુંજતો થયો
Next article૨૧મીથી સ્કૂલ-કોલેજોમાં સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે