GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

260

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૪૬. ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ કહેવતનો અર્થ દર્શાવવો.
– કોઈએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભુલી જવી.
૩૪૭. ‘દયા પાત્ર’ શબ્દનો સમાસ ઓળખાવો – તત્પુરૂષ
૩૪૮. ‘પ્રેષક’ શબ્દની સધિ છુટી પાડો
– પ્ર + ઈક્ષક
૩૪૯. નીચેના પંકિતનો અલંકાર દર્શાવો – ‘મુખ મરકાવે માવલડી’
– વર્ણાનુપ્રાસ
૩પ૦. ‘આભ તુટી પડવું’ રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
૩પ૧. ‘લોહી ઉકળવું’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– ગુસ્સે થઈ જવું
૩પર. ‘વાડ ચીભડાં ગળે’ કહેવતનો અર્થ દર્શાવવો ?
– રક્ષક જ ભક્ષક બને
૩પ૩. નીચેની પંકિતનો અલંકાર દર્શાવવો – ‘કયારેક ચાદીશી ઝળાંહળાં થતી નદીને જોતો’
– ઉપમા
૩પ૪. ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભકો રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેમને ત્યાંની….. માફક આવી નહી
– ભુશિર
૩પપ. ‘બે મોટા સમુદ્રને જોડનારી ખાડી’ શબ્દસમુહનો એક શબ્દ શોધો.
– સામુદ્રધુની
૩પ૬. ‘તીર્થોત્તમ’ શબ્દનો સમાસ ઓળખાવો.
– કર્મધારય
૩પ૭. ‘એક જ સમયમાં થઈ ગયેલું ’ શબ્દ સમુહનો એક શબ્દ શોધો
– સમકાલીન
૩પ૮. નિર્દેશ : નીચે વાકયોને છ ભાગમાં વહેચવામાં આવ્યા છે. વચ્ચેના ચાર ભાગને ઁઊઇજી સંજ્ઞા આપવામાં આવેલ છે. ત્આ ભાગો ક્રમમાં નથી. આ ભાગોને ઉચિત ક્રમમાં ગોઠવો. તે ક્રમને વિકલ્પમાંથી શોધો
-QSPR

૩પ૯. નિર્દેશ : નીચે વાકયોને છ ભાગમાં વહેચવામાં આવ્યા છે. વચ્ચે ચાર ભાગને ઁઊઇજી સંજ્ઞા આપવામાં આવેલી છે. આ ભાગો ક્રમમાં નથી. આ ભાગોને ઉચિત ક્રમમાં ગોઠવો. તે ક્રમને વિકલ્પમાંથી શોધો.
– RSPQ

૩૬૦. ‘સાત પગલા આકાશમાં’ નવલકથા કોણે લખી છે ?
– કુંદનિકા કાપડિયા
૩૬૧. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારનું સ્થાન બનેલું છે ?
– નિબંધ
૩૬ર. નીચે અપાયેલા શબ્દોમાંથી ‘ભાવવાચક સંજ્ઞા’ શોધો.
– વૈધવ્ય
૩૬૩. આપેલ શબ્દો પૈકી જોડણીવાળો શબ્દ શોધો
– ખૂબસૂરત
૩૬૪. આપેલ શબ્દો પૈકી નીચેના વાકયમાંનો ‘વિશેષણ’ શબ્દ શોધો. ‘દરબારના કાળા ઘોડાની કેશવાળી ખુબ જ ચમકદાર હતી’
– કાળા
૩૬પ. નીચેના વાકયનો અલંકાર ઓળખાવો : ‘શિયાળો ઈ શિયાળો’
– અનન્વય
૩૬૬. ‘નગાધિરાજ’ કોને ઉદ્દેશીને લખાયું છે ?
– હિમાલય
૩૬૭. ભારત ભુમિમાં પહેલવહેલી શોધ શાની થઈ ?
– આંતર જગત વિશેની, માનવીની પ્રકૃતિ વિશેની
૩૬૮. કઈ બે બાબતો એ આ ભુમિથી બહાર જઈ દુનિયાને તરબોળ કરેલ છે ?
– આધ્યાત્મિકતા અને ફિલસુફી
૩૬૯. ‘હિન્દુ ધર્મની બાળપોથી’ કૃતિના લેખક કોણ છે ?
– આનંદશંકર ધ્રુવ
૩૭૦. ‘અંગત’ કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?
– રાવજી પટેલ

Previous articleભરતીની પરીક્ષામાં પતિપત્નીના જવાબ સરખા માર્ક આવે કે તેમાં નવાઇ શી???
Next articleગુજરાતનું વેરા અને રાહત વિનાનું ૬૬૮.૦૯ કરોડની પુરાંતવાળું બજેટ